રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મ ‘Singham Again’માંથી દીપિકાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.

આ પછી ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

આ ફિલ્મમાં Deepika Padukone સાથે અજય દેવગન અને રણવીર સિંહ પણ જોવા મળશે.

આ લુકમાં લેડી સિંઘમ એક્ટ્રેસ અદભૂત લાગી રહી છે.

આ સાથે પોસ્ટરમાં લોહી વગેરે દેખાઈ રહ્યું છે, તે મુજબ ફિલ્મમાં લેડી સિંઘમ ખૂબ જ એક્શનમાં જોવા મળશે.

ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે છે.

આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ એક બહાદુર પોલીસ ઓફિસર શક્તિ શેટ્ટીનું પાત્ર ભજવવા જઈ રહી છે.

આ સાથે રોહિત શેટ્ટીએ દીપિકાનું પોસ્ટર શેર કરતા કહ્યું, ખતરનાક અને હિંસક અધિકારીને મળો.